લોકપ્રિયતા / કોરિયન દૂતાવાસ પર ચડયો નાટૂ નાટૂનો જાદુ, ડાન્સ વીડિયોના PM મોદીએ પણ કર્યા વખાણ

Prime Minister Narendra Modi retweeted the video and praised the amazing effort

આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીત પર ડાન્સ કરતો વીડિયો કોરિયન એમ્બેસીએ ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયોને રીટ્વીટ કરી અને અદભુત પ્રયાસ બદલ વખાણ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ