સ્વદેશ / વહેલી સવારે PM મોદી ભારત પરત ફર્યા, સૌપ્રથમ કરશે આ કામ

Prime Minister Narendra Modi returns to India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ મંગળવારે ભારત પરત ફર્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત, બહેરીન અને ફ્રાંસના પ્રવાસે 22 ઓગસ્ટના રોજ રવાના થયા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસમાં G7 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ