Video / PM મોદીએ શેર કર્યો ખાસ વીડિયો અને આપ્યો પ્રકૃતિ પ્રેમનો આ સંદેશ

prime Minister Narendra Modi Playing With Peacocks In Residence Lawn Photo

વડાપ્રધાન મોદીએ આજે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ વીડિયો શેર કર્યો છે જેમાં તેમના ખાસ મિત્ર મોર તેમાં દેખાઈ રહ્યા છે. પ્રકૃતિ સાથે પીએમ મોદીના સંબંધને દર્શાવતો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ