વતનમાં વડાપ્રધાન / PM મોદીનું ગુજરાતમાં આગમન: આવતીકાલે ઓસ્ટ્રેલિયાના PM સાથે મોદી સ્ટેડિયમમાં નિહાળશે મેચ, જુઓ PHOTOS

Prime Minister Narendra Modi on a tour of Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન થયું છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ક્રિકેટ મેચ નિહાળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ