તૈયારી / રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિમાનને પણ ટક્કર આપશે PM મોદીનું નવું વિમાન, આ સુવિધાઓથી છે સજ્જ

prime minister narendra modi new boeing 777 aircraft ready know what are the features

PM મોદીના નવા સુપર જેટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પણ વધુ સુરક્ષા ઉપાયોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ વિમાનને એ રીતે તૈયાર કરાયું છે કે તેને કોઈ પણ પ્રકારની મિસાઈલની પણ અસર થઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે PM મોદીની સુરક્ષા માટે 2 વિશેષ વિમાન તૈયાર કરાયા છે. જેમાં સ્પેશ્યલ એરક્રાફ્ટ બોઈંગ 777 અમેરિકામાં બનીને તૈયાર થઈ ચૂક્યા છે જે સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારત આવશે. પહેલું બોઈંગ -777 ઓગસ્ટના અંત સુધીમાં અને અન્ય વિમાન સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારત આવશે. આ સાથે જ જમીન બાદ હવામાં પણ PM મોદીને અભેદ્ય સુરક્ષા મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ