મુલાકાત / PM મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યાં, શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની મુલાકાત લીધી

Prime Minister Narendra Modi meet Russian President Vladimir Putin

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે. પીએમ મોદી વ્હાદિવોસ્તોકમાં  રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન મોદીએ અહીં વ્હાદિમીર પુતિનની સાથે શિપ બિલ્ડીંગ કોમ્પેક્સની મુલાકાત લીધી અને પ્રદર્શન નિહાળ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ