'મન કી બાત' / PM મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામના, સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી દેશ મુક્ત કરવાની અપીલ

 Prime minister narendra modi mann ki baat 29th september

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (રવિવાર) રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ની મદદથી દેશવાસીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિ સહિત અન્ય તહેવારોની શુભકામના આપવાની સાથે સાથે 150મી ગાંધી જંયતીને વિશેષ બનાવવા માટે, સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી દેશ મુક્ત કરવાની અપીલ કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ