ચૂંટણી સભા / પાકિસ્તાન જતું પાણી રોકી હરિયાણાના ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશેઃ PM મોદી

Prime Minister Narendra Modi in Haryana

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને નમન કરતાં કહ્યું કે મને અહી આવવાથી ઊર્જા મળે છે. મારુ મન કહે છે કે હું હરિયાણામાં આવું અને હું આવી જાવ છું. પીએમ મોદીએ કહ્યું કે દિવાળી પર જીતનો જશ્ન મનાવીશું, હરિયાણામાં ભાજપની જીત નિશ્ચિત છે. પાકિસ્તાનમાં જઇ રહેલા પાણીને રોકીને તમારા ઘર સુધી પહોંચાડીશ.

બ્રેકિંગ ન્યૂઝ