રિપોર્ટ / પાક.ને ઝાટકો આપતા મુસ્લિમ દેશોને આ રીતે લાડલા બન્યા PM મોદી!

Prime Minister Narendra Modi has become the lover of Muslim countries giving a jolt to Pakistan.

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની મધ્ય-પૂર્વ દેશોના પ્રત્યે ઉદાસીન વિદેશ નીતિમાં ખૂબ બદલાવ આવ્યો છે. સાઉદી અરબ, યુએઇ, ઇઝરાયલ સહિત તમામ દેશોની સાથે ભારતના સંબંધો હૂંફાળા બન્યા છે. આ દેશોની સાથે શ્રેષ્ઠ સંબંધો માટે પીએમ મોદીએ ઇરાનને થોડુંક નજરઅંદાજ કરતાં લાંબા સમયથી ચાલી રહેલ શીતકાલીન નીતિને તોડી છે.

બ્રેકિંગ ન્યૂઝ