ચૂંટણી / PM મોદીએ પૂજા દરમિયાન કેદારનાથ મંદિરમાં ભેટ આપી આ વસ્તુઓ, જાણો તેની માન્યતા

prime minister narendra modi gifted this item during worship at kedarnath temple

લોકસભા ચૂંટણી ર૦૧૯ના પ્રચાર અભિયાન સમાપ્ત થવાની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારના દરબારમાં પહોંચી ગયા હતા અને કેદારનાથ મંદિરમાં અડધા કલાક સુધી પૂજા-અર્ચના અને અભિષેક કર્યાં હતાં.

બ્રેકિંગ ન્યૂઝ