કોરોના / PM મોદીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે કરી બેઠક, લૉકડાઉન પૂર્ણ થયા બાદની સ્થિતિ પર થઈ ચર્ચા

prime minister narendra modi didi cabinet meeting discussed about post lockdown situation

14મી એપ્રિલના રોજ દેશમાં લોકડાઉન સમાપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં લોકડાઉનનો સમય પૂરો થાય ત્યાં સુધીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. કોરોના વાયરસના સંકટ વચ્ચે યોજાયેલ આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓના વખાણ કર્યા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ