મુલાકાત / બુદ્ધ પૂર્ણિમા પર આજે 'અદ્વિતીય મિત્ર' નેપાળના આંગણે PM મોદી, લુમ્બીનીમાં કરશે આ મોટું કામ, જાણો સમગ્ર કાર્યક્રમ

Prime Minister Narendra Modi departs for Kushinagar,

બુદ્ધ પૂર્ણિમાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના પ્રવાસ માટે રવાના થયા છે. આ દરમિયાન તેઓ બૌદ્ધ વિદ્વાનો, બૌદ્ધ સાધુઓ તેમજ નેપાળ અને ભારતના લોકોને સંબોધિત કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ