સંબોધન / ગ્લોબલ બિઝનેસ ફોરમમાં PM મોદી બોલ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરીશું 100 લાખ કરોડ રૂપિયા

prime minister narendra modi delivers keynote address at bloomberg global business forum in new york

બ્લૂમબર્ગ બિઝનેસ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે અમે એવી સરકાર છીએ, જે વેલ્થ ક્રિએશન અને બિઝનેસ કમ્યુનિટીનું સમ્માન કરે છે. અમે કોર્પોરેટ ટેક્સ ઓછો કરવાનો ક્રાન્તિકારી નિર્ણય લીધો છે. તમામ બિઝનેસ લીડર્સ તેને ઐતિહાસિક માને છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ