VIRAL / એક્ટ્રેસના દિકરાની આ વાતથી PM મોદી થઇ ગયા ઇમ્પ્રેસ, આપ્યા આશીર્વાદ

Prime minister narendra modi blesses actress gul panag son tweets her video

સોશ્યલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્ટિવ રહે છે જેનાથી તમામ લોકો વાકેફ છે. કેટલાક ખાસ પ્રસંગો પર પીએમ મોદી લોકોના મેસેજ અથવા તો વીડિયોને રી-ટ્વીટ કરીને પોતાના રિએક્શન આપવાનું ભૂલતા નથી. પીએમ મોદીએ એક એવું જ ટ્વીટ હાલમાં ચર્ચામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ