ગુજ'રાજ' 2022 / આજે મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે, તમે વિચાર કરો કે UNના સેક્રેટરીએ મને વિનંતી કરી હતી કે મારે મોઢેરા જોવું છે: PM મોદી

Prime Minister Narendra Modi attacked the Congress

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે પીએમ મોદી મહેસાણા જિલ્લામાં સભા સંબોધન માટે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લાનો બેચરાજીનો પટ્ટો ઉધોગનું હબ બન્યો છે. મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ