તિરુપતિ / માલદીવ તથા શ્રીલંકાના પ્રવાસથી પરત ફરેલ પ્રધાનમંત્રી મોદીએ ભગવાન વેંકટેશ્વરના કર્યા દર્શન

 Prime Minister Narendra Modi Arrives In Tirupati For The Visit Of Lord Venkateswara

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ તથા શ્રીલંકાના પ્રવાસ બાદ આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. તિરુપતિની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાનનું રાજ્યપાલ નરસિમ્હન, મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડી તથા અન્ય અધિકારીઓએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ