Howdy Modi / NRG સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધમાકેદાર એન્ટ્રી વખતે લાગ્યા મોદી-મોદીના નારા

Prime Minister Narendra Modi arrives on stage at NRG stadium in Houston

PM મોદી અમેરિકાના 7 દિવસીય પ્રવાસમાં હાલ ટેક્સાસના હ્યુસ્ટનમાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં યોજાયેલા 'Howdy Modi' કાર્યક્રમમાં પહોંચતા જ સ્ટેડિયમ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું હતું. PM મોદી સ્ટેજ પર પહોંચીને ઝૂકીને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ