વિદેશ યાત્રા / પરમ મિત્ર મૈંક્રોને મળવા ફ્રાન્સ પહોંચ્યા પીએમ મોદી, ઉતરતા જ પેરિસમાં થયું ભવ્ય સ્વાગત

 Prime Minister Narendra Modi arrives in Paris, France on the third and final leg of his visit to three European nations

પ્રધાનમંત્રી મોદી ડેનમાર્કથી ફ્રાન્સ પહોંચ્યાં. પેરિસ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ