સંબોધન / 'સસ્વાદી PM મોદી' કાર્યક્રમમાં બોલ્યા પ્રધાનમંત્રી, અમે અસંભવ લક્ષ્યોને હાંસલ કરવા માટે કામ કરી રહ્યા છીએ

prime minister narendra modi addresses at the sawasdee pm modi event in bangkok

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં 'સવાસ્દી PM મોદી' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે, થાઇલેન્ડના કણ-કણમાં પોતાનાપણુ નજરે પડે છે. થાઇલેન્ડમાં ભારતીયતાની સુવાસ અમે જરુર અનુભવીએ છીએ. 

બ્રેકિંગ ન્યૂઝ