મન કી બાત / 'કાશ્મીરમાં નફરત ફેલાવનારા લોકો ક્યારેય સફળ નહી થઇ શકે': PM મોદી

Prime Minister Narendra Modi Address To Nation By Mann Ki Baat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે બીજી વખત 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ જળસંરક્ષણ પર કહ્યુ કે,  ''અમારી સરકારી જળનીતિઓ પર કામ કરી રહી છે.''

Loading...
બ્રેકિંગ ન્યૂઝ