BIG NEWS / PM મોદી અમેરિકા બાદ હવે આ દેશના પ્રવાસે જશે, 29 થી 31 ઓક્ટોબરે આ મોટા કાર્યક્રમમાં લેશે ભાગ

Prime Minister Modi will now go to Italy after America

વડાપ્રધાન મોદી હવે અમેરિકા બાદ ઈટલીના પ્રવાસે જવાના છે . આગામી 29 થી 31 ઓક્ટોબરે તેઓ ઈટલીમાં જવાના છે જ્યા તેઓ G-20 સંમેલનમાં ભાગ લેવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ