તમારા કામનું / ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર, પીએમ મોદી 24 ઓક્ટોબરે આ યોજના શરુ કરશે

prime minister modi to start kisan suryodaya yojana for irrigation know everything about it

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે ગુજરાતની 3 પ્રમુખ પરિયોજનાઓનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કરવાના છે. તે ગુજરાતના ખેડૂતો માટે ‘કિસાન સૂર્યોદય યોજના’નો આરંભ કરશે. પ્રધાનમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની સાથે પીડિયાસ્ટ્રિક હાર્ટ હોસ્પિટલ અને ટેલી કાર્ડિયોલોજી માટે એક મોબાઈલ એપ્લીકેશનનું ઉદ્ઘાટન કરશે ત્યારે આ પ્રસંગે ગિરનારમાં એક રોપવે પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ