વિદેશ પ્રવાસ / PM મોદી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલના બે દિવસના પ્રવાસે

Prime Minister Modi to attend BRICS Summit at Brazil

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા 13-14 નવેમ્બરના રોજ બ્રાઝિલ જશે. આ સંમેલન આ વખતે 'અભિનવ ભવિષ્ય માટે આર્થિક વૃધ્ધિ' પર છે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે પીએમ મોદી છઠ્ઠી વખત બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ