દિલ્હી / શપથ ગ્રહણ પહેલા ભાવી મંત્રીઓને મળ્યાં PM મોદી, તસવીર આવી સામે, જુઓ શું સંદેશ આપ્યો

Prime Minister Modi met the future ministers before taking oath

શપથ ગ્રહણ પહેલા પ્રધાનમંત્રી મોદી તેમના સત્તાવાર નિવાસસ્થાને ભાવી મંત્રીઓને મળ્યાં હતા. ભાવી મંત્રીઓ સાથેની પ્રધાનમંત્રીની પહેલી તસવીર પણ સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ