નિવેદન / કુલભૂષણ જાધવના ચુકાદા પર PM મોદી બોલ્યાં, દરેક ભારતીયોને બચાવીશું

Prime Minister Modi hailed the ICJ ruling in the Kulbhushan Jadhav case

કુલભૂષણ જાધવની ફાંસી પર આખરે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ICJનો ભારતની તરફેણમાં ચૂકાદો આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે 16માંથી 15 જજ ભારતના પક્ષમાં રહ્યાં. માત્ર એક જ જજ પાકિસ્તાનના સમર્થનમાં હતા. ત્યારે આ ચુકાદાને પ્રધાનમંત્રીએ આવકાર્યો હતો. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ