ભેટ / રક્ષાબંધન પહેલા મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ, 1625 કરોડ રૂપિયાની સહાય જાહેર

Prime Minister Modi gave big gifts to women

વડાપ્રધાન મોદીએ રક્ષાબંધન પહેલા મહિલાઓને મોટી ભેટ આપી . તેમણે મહિલા ઉદ્યોગસાહસિકોને રક્ષાબંધન પહેલા 1625 કરોડની સહાય આપી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ