મુલાકાત / PM મોદી શપથ પહેલા લઇ શકે છે માતા હીરાબાના આશાર્વીદ!

Prime Minister Modi can take oath before swearing, Mother Hiraba

દેશમાં ફરી મોદી મેજીક છવાયું છે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પીએમ મોદી ફરીથી દેશના પીએમ બનવા જઈ રહ્યા છે. જોકે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લે તે પહેલા માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર આવી શકે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ