PM Kisan Scheme / ફક્ત આ ડોક્યૂમેન્ટ્સની મદદથી ઘરે પરત ફરેલા શ્રમિકોના ખાતામાં આવશે 6000 રૂપિયા, સરકારે આપી જાણકારી

prime minister kisan samman nidhi yojana pmksy government says migrant workers gets 6000 rupees

દેશના લગભગ 10 કરોડ ખેડૂતોને માટે મોટી સહાય બની રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ. આ સ્કીમનો ફાયદો હવે પ્રવાસી શ્રમિકોને પણ મળશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ તેની સાથે જોડાયેલી માહિતી આપી છે. શ્રમિકોને ફક્ત 3 ડોક્યૂમેન્ટ એટલે કે ખેતીની જમીન સાથે જોડાયેલા દસ્તાવેજ, બેંક ખાતા નંબર અને આધાર કાર્ડ આપવાનું રહેશે. શરત પૂરી કરનારા શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરાવતા સરકાર રૂપિયા આપવા તૈયાર છે. આ માટે શ્રમિકના નામે ખેતર હોવું જોઈએ, હવે રજિસ્ટ્રેશન માટે ક્યાંય જવાની જરૂર નથી. જાતે જ સ્કીમની વેબસાઈટ પર જઈને ખેડૂત ફોર્મર કોર્નરની મદદથી આવેદન પત્રક ભરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ