બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:33 PM, 3 April 2022
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, નોટિફિકેસનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરફથી નેશનલ એમ્બેસી ભંગ કરી દેવાઇ હતી. ત્યારે, ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ફગાવી દીધો હતો. ત્યારબાદ ઇમરાન ખાન સત્તાથી બેદખલ કરવાના વિપક્ષના પ્રયાસથી બચી ગયા હતા.
જણાવી દઇએ કે ડેપ્યૂટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ વિપક્ષે આ ગેરબંધારણિય ગણાવ્યું હતું. ત્યારે, નેશનલ એસેમ્બલી ભંગ થવા વિરુદ્ધ વિપક્ષે રવિવારે સુપ્રીમ કોર્ટનું વલણ રાખ્યું હતું.
ADVERTISEMENT
ત્યારબાદ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની પીઠે રવિવારે નેશનલ એસેમ્બલીને ભંગ કરવા પર વિપક્ષની અરજી પર સુનાવણી શરૂ કરી. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલે કહ્યું કે, નેશનલ એસેમ્બ્લી ભંગ થવાના સંબંધમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના તમામ આદેશ અને કોર્ટના આદેશને આધીન હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજકારણ / ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ? સંગઠનમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે પાર્ટી
Ajit Jadeja
રાજકારણ / 'કોંગ્રેસને વિરોધ કરવાનો અધિકાર, જમીન અને પૈસા લૂંટવાનો નહીં', ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.