શિક્ષણ વિભાગ / 4200ના ગ્રેડ પે મુદ્દે પ્રાથમિક શિક્ષકો ફરી મેદાને, 15000 શિક્ષકોને લાભ ન મળતા આંદોલનની ચીમકી

Primary teachers in Gujarat can agitate on the issue of grade pay of 4200

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોનું કહેવું છે કે, 19 નગરપાલિકા, 6 મનપાના શિક્ષકોને હજુ સુધી 4200 ગ્રેડ પે મળ્યો નથી, 4 ઑગસ્ટ સુધીમાં ઉકેલ નહીં આવે તો 5 ઓગસ્ટથી શિક્ષકો ધરણાં કરશે

બ્રેકિંગ ન્યૂઝ