સુરક્ષા / હવે તો પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ પણ ભગવે રંગાયા, કારણ જાણી લાગશે નવાઈ

Primary school students' dress was made of orange color in Mahisagar

કેસરી યાને કે ભગવા રંગનો ડ્રેસ પહેરીને આવી રહેલા આ બાળકોને જોઈને કોઈ રાજકીય વ્યક્તિને કદાચ એમ થાય કે શાળાના આ બાળકો કોઈ પક્ષના કાર્યક્રમાં ભાગ લઈને આવી રહ્યા હશે કે ભાગ લેવા જઈ રહ્યાં હશે. કેમ કે તમે આજ સુધી શાળાનાં બાળકોના શરીર અનેક રંગના ડ્રેસ જોયા હશે. પરંતુ અહીં જે છે તેવો કેસરી રંગનો ડ્રેસ તમે ક્યારેય નહીં જોયો હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ