મોંઘવારી / મોંઘવારીએ સામાન્ય માણસની દિવાળી બગાડી, આજે ફરી પેટ્રોલ ડીઝલાના ભાવમાં ભડકો,આટલું મોંઘુ થયું ઈંધણ

prices, petrol-diesel so expensive today, citizens annoyed by rising prices

અમદાવાદ શહેરમાં ફરી પેટ્રલ-ડીઝલના ભાવમાં જંગી વધારો કરાયો છે આજે પેટ્રોલ 34 પૈસા અને ડીઝલ 38 પૈસા વધારો કરાતા શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર 104.92 રૂપિયા જ્યારે ડીઝલ 104.57 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે

બ્રેકિંગ ન્યૂઝ