તૈયારી / પેટ્રોલ-ડિઝલ સસ્તા કરવાની તૈયારી, ટેક્સમાં ઘટડો કરી શકે છે સરકાર : રિપોર્ટ

prices of petrol diesel may fall as center to reduce taxes on auto fuel by rs 5 per liter

પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોચ્યા છે અને મધ્યમ વર્ગ પર મોંઘવારીની ગંભીર અસર જોવા મળી રહી છે ત્યારે સામાન્ય માનવીને રાહત આપવા માટે મોદી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ