ભાવ વધારો / ઘર માટે શોપિંગ કરવાની હોય તો જલ્દી કરજો, મે મહિનાના અંતમાં વધી જશે બે ઈલેક્ટ્રોનિક આઈટમના ભાવ

price will be hike of tv ac and refrigerator by end of may

ટીવી, ફ્રિજ, એસી પર ભાવ વધારો! જાણો આ મહિનાથી કિંમતોમાં કેટલો વધારો થવાનો છે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં મુલ્ય નીચે આવવાથી આયાતી પાર્ટ્સ મોંઘા થતાં ઉત્પાદકોની મુશ્કેલીમાં પણ વધારો થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ