મોંઘવારી / ગૃહિણીઓને વધુ એક ફટકો! લીંબુ બાદ ટામેટા- કોથમીરના ભાવ આસમાને, જાણો કેટલો થયો ભાવ વધારો

price of tomato and coriander leave gets hike

દિવસ જાય તેમ એકબાદ એક શાકભાજી મોંઘા થઇ રહ્યા છે ત્યારે હવે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે.આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધશે તેમ વેપારી જણાવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ