વોશિંગ્ટન / 'ઓઈલની કિંમતો અમારી કમર તોડી રહી છે', USમાં બોલ્યાં જયશંકર, બ્લિન્કને PM મોદીના વખાણ કર્યાં

Price Of Oil Is Breaking Our Back

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશીમંત્રી એન્ટની બ્લિન્કન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં તેલની કિંમતોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ