અવિશ્વસનીય / અહીં વેચાય છે 27000 રૂપિયાનું એક લીંબુ, જાણો શું છે એનું કારણ?

Price of Lemon is 27 thousand know about the reason behind

આમ તો બજારમાં લીંબુ ખૂબ જ સરળતાથી અને ઓછી કિંમતોમાં મળી જાય છે. પરંતુ આજે અમે આપને એક એવાં કિમતી લીંબુને વિશે જણાવવા જઇ રહ્યાં છીએ કે જેની કિંમત (price) 27000 રૂપિયા (Costly lemon) છે, આ કિંમતને જાણીને ભલે આપ ચોંકી ગયા છો પરંતુ તે સત્ય છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ધાર્મિક સ્થળો પર લીંબુનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ