રાજકોટ / તહેવારો ટાણે સીંગતેલના ડબ્બાની કિંમતમાં ભડકો, નવા ભાવ જાણી ચોંકી જશો

price of groundnut oil per tin has increased

રાજયમાં સીંગતેલના ભાવમાં છેલ્લા બે મહીનાથી ભારે ઉતાર - ચડાવ જોવા મળ્યો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં ડબે રુપીયા દસનો ધટાડો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવારોમાં તેલનો ખેલ જોવા મળે છે. સામાન્ય રીતે મગફળી સીજનમા સીંગતેલના ભાવ તેલના ડબ્બો 1400 થી 1450 રુપીયા હોય છે બાદમા સતત સીંગતેલના ભાવમાં વઘારો થતો જોવા મળે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ