માઠી અસર / હવે કેરી અને ટામેટા પર મોંઘવારીનો માર, ભીષણ ગરમીના કારણે 80 ટકા પાક થયો ખરાબ

price of fruits vegetables severe heatwave tomato mango production prices

આ વર્ષે દેશમાં ભીષણ ગરમીના કારણે ટામેટા અને કેરીનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દેશના કેટલાય ભાગોમાં કેરીના ભાવ 100 રૂપિયા કિલોથી પણ વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ