અમદાવાદ / નવરાત્રી મહોત્સવમાં ફૂલોની મહેક બની મોંઘી

તહેવારો ટાણે અમદાવાદમાં ફૂલોની મહેક મોંઘી બની છે. આઠમના પર્વ પર ફૂલોની માંગ વધુ હોય છે. ત્યારે ફુલોના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય દિવસોમાં 30થી 40 રૂપિયે કિલો વેચાતા ગુલાબનો ભાવ 100થી 200 રૂપિયા થયો છે. ગટરના ફુલો 120 રૂપિયે કિલો વેચાતા હતા. જે હવે 300થી 400 રૂપિયા થયો છે. ગલગોટાના ભાવ 20 રૂપિયા રહેતા હોયા છે. જે 50થી 60 રૂપિયા થયો છે. આ ઉપરાંત સેવન્તીના ફુલ 60 રૂપિયે કિલો મળે છે. જે આજે 200 રૂપિયાના ભાવે વેચાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ