ઘટાડો / આજે ફરી સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણી લો નવી કિંમતો

price of 1 litre petrol in india know petrol price today 12 september 2020

સરકારી તેલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યાની જાહેરાત કરી છે. એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી. જ્યારે ગુરુવારે તેના ભાવમાં ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં 13 પૈસાનો ઘટાડો આવ્યો છે અને તેની કિંમતો ઘટીને 81.86 રૂપિયા પ્રતિ લિટર પહોંચી છે. ડીઝલની કિંમતમાં 12 પૈસાનો ઘટાડો કરાયો છે અને આજનો ભાવ 72.93 પૈસા પ્રતિ લિટરે પહોંચી ચૂક્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ