ભાવ વધારો / સોના ચાંદીના ભાવમાં વધારો, પોતાના હાઈ રેકોર્ડ પર પહોચ્યું સોનું, જાણો આજનો ભાવ

price hike in gold and silver gold price take high position record

જ્યારથી સરકારે સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કર્યો છે ત્યારથી સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. માત્ર બે ટ્રેડિંગ સેશનમાં સોનું લગભગ 1700 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ