ભાવ વધારો / આમ આદમીને મોંઘવારીનો ફટકો, વધ્યા એલપીજી સિલિંડરનાં ભાવ

price hike in domestic LPG cylinder

મધ્યમ વર્ગને મોંઘવારીને ઝટકો વાગી રહ્યો છે અને એલપીજી ગેસની કિંમતોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિંડરની નવી કિંમતો જાહેર કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ