તમારા કામનું / 25 રુપિયા લિટર પેટ્રોલના તમે આપી રહ્યા છો 81 રુપિયા, જાણો કોના ખિસ્સામાં જાય છે પૈસા

price build up of petrol diesel and tax applicable on them know the calculation

દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ જેટલો વધારે થાય છે એટલી જ તેની કિંમત વધારે છે. જો તે સસ્તુ પણ થાય તો તમારા ખિસ્સામાં વધારે ફાયદો નહીં આવે. આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતમાં ઘટાડા છતાં આપણા દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઓછી નથી થઈ રહી. ગ્રાહકો પેટ્રોલ તથા ડીઝલના બેઝ પ્રાઈસ એટલે કે એક્સ ફેક્ટરીના લગભગ 3 ગણા વધારે ભાવ ચૂકવે છે. જાણો તેની પાછળ શું છે કારણ. તેનાથી સરકારોને કેટલો ફાયદો થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ