Covid-19 / દિવાળી પર કોરોનાનો મોટો ખતરો, આટલું રાખજો ધ્યાન નહીં થાય બીમારી

prevent your health from new variant of corona

તહેવારની સિઝન હવે શરૂ થઇ ચૂકી છે. લોકો એકબીજાની સાથે હળીમળીને ઉત્સવ ઉજવી રહ્યાં છે ત્યારે હાલમાં ફરી ઑમિક્રોનનાં નવા વેરિયન્ટે દસ્તક આપી છે જેનો ગુજરાતમાં પહેલો કેસ સામે પણ આવી ગયો છે. એક્સપર્ટ્સે દિવાળીના દિવસો દરમિયાન ખાસ સાવધાન રહેવા સૂચન પણ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ