લાલ 'નિ'શાન

જમ્મુ-કાશ્મીર / પ્રેસ કાઉન્સિલ ચૅરમેન કાશ્મીર પર પોતાનો એકતરફી નિર્ણય રદ્દ કરે: એડિટર્સ ગિલ્ડ

Press council chairman should reject its one sided decision on media coverage of kashmir says editors guild

એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડીયાએ કાશ્મીર ઘાટી સાથેનો સંદેશાવ્યવહાર સંપર્ક બંધ કરવા અને તેના પરિણામ રૂપે ત્યાંનાં વિકાસ અંગેનાં નિષ્પક્ષ રીતે અહેવાલ આપવાની 'મીડિયાની સ્વતંત્રતા અને ક્ષમતામાં ઘટાડા'ને લઇને શનિવારનાં રોજ ચિંતા વ્યક્ત કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ