મતદાન / રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂ અને યશવંત સિન્હા વચ્ચે જંગ, ખુલ્લેઆમ ક્રોસ વોટિંગ, તમામ પાર્ટીમાં તિરાડ

Presidential election voting today NDA draupadi murmu yashwant sinha candidate

આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં NDA તરફથી ઉમેદવારી દ્રૌપદી મુર્મૂએ નોંધાવી છે, જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ