રાષ્ટ્રપતિ ચૂંટણી / વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આજે ઉમેદવારી નોંધાવશે, શરદ પવાર-અખિલેશ સહિતના નેતાઓ રહેશે હાજર

presidential election opposition canidate yashwant sinha nomination

રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આજે ઉમેદવારી ભરશે. સિન્હાના નામાંકનમાં શરદ પવાર, અખિલેશ યાદવ, જયંત ચૌધરી સહિત વિપક્ષી પાર્ટીઓના અન્ય નેતાઓ પણ જોડાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ