BIG NEWS / રાષ્ટ્રપતિ ચૂંટણી: NDA પાસે 9000 વોટની ઘટ, મોદી-શાહ સહિત દિગ્ગજોએ મોર્ચો સંભાળ્યો

presidential election nda has 9000 votes less

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય ઉત્તેજના વધવા લાગી છે. જેના માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિગ્ગજ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ