રશિયા / પુટિને કહ્યું હવે કોઈ રિપોર્ટ નહીં સીધી રસી આપો, આવતા અઠવાડિયાથી કરાશે શરૂ

President vladimir putin ordered russian authorities begin mass voluntary vaccinations against coronavirus

રશિયામાં આવતા અઠવાડિયાથી કોરોના વાયરસની રસી સામાન્ય નાગરિકોને લાગુ કરવાનું કામ શરૂ થઈ જશે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને બુધવારે અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ આવતા અઠવાડિયાથી કોરોના વાયરસ સામે રસીકરણ શરૂ કરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ